120Log inSign up
Poem · Romance

જીવન

by Saloni Maliwal ✓ · 23 Oct 2018

39.2KReads
168Likes
1Min read

'અહીંયા જ મારા પ્રણયની કબર છે, ખરું કહો તમે, આ તમારું જ ઘર છે ? તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો, એ મારા સમા માટે સાચી કદર છે'

Loading comments…

જીવન · StoryMirror