by Dhanjibhai gadhiya "murali" ✓ · 19 Jan 2022
'ગમની ઉંડી ગહેરાઈઓમાં, હું ડૂબી રહ્યો છુ, કરેલ કર્મોની યાદ આવતાં,હુ પસ્તાઈ રહ્યો છુ, હે પ્રભુ થાક્યો છુ જીવનમાં, હું વિનવી રહ્યો છુ, "મુરલી" તારા શરણમાં આવી હું શીશ ઝુકાવી રહ્યો છુ.' હદયનો પોકાર.
Loading comments…
Loading comments…