by Nayana Viradiya ✓ · 23 Apr 2022
'નસીબનો મહેનત સાથેનો ખેલ છે આ જિંદગી, ભરપુર પીવો રંગોનો ભરેલો અમૃતી ઘટ છે જિંદગી, જીવન રૂપી રંગોળીનો એક રંગીન ઢેર છે જિંદગી, મને લાગે છે કલમનો કાગળ સાથેનો મેળ છે આ જિંદગી.' સુંદર કવિતા રચના.
Loading comments…
Loading comments…