by Jashubhai Patel ✓ · 27 Aug 2017
ભલે થાય અમારી ભૂલ,ન જશો તમે કદી દૂર,પાનખરમાં પર્ણની જેમ,ખરી જઇશું અમે,ન વરસવો આટલું વહાલ, મરી જઇશું અમે.
Loading comments…
Loading comments…