by Bharat Thacker ✓ · 19 Apr 2020
'જનક દરેક જાનકીનું સ્પંદન હોય છે, જનક શાતા આપતું ચંદન હોય છે, સમાજની સમજ છે સમજણ ભરી, જનક્ને સમાજના મનોમન વંદન હોય છે.
Loading comments…
Loading comments…