120Log inSign up
by Chetan Gondaliyaજો તું પાસે હોત !!
Details

ફૂલોની ફોરમને શ્વાસમાં ભરી લેત..., 

પક્ષીઓના કલરવને કાનોમાં ભરી લેત...,


પરોઢી પ્રથમ રવિ કિરણોને આંખોમાં ભરી લેત...,

ઝિલમિલ ઝરણાંની શીતળતા;

'ને રીમઝીમ ઝરાની હૂંફ ને,

રોમે-રોમમાં ભરી લેત..,


અને 

મહાસાગરના ઘુઘવાટ ને'ય 

છાતીમાં ભરી લેત..., 


જો તું પાસે હોત....!!


Loading comments…