120Log inSign up
Poem · Inspirational

જરુર છે

by Nilesh Bagthriya ✓ · 7 Nov 2020

63Reads
2Likes
1Min read

'કષ્ટ મળે કબૂલ ને મંજૂર છે, પણ સ્વાભિમાન જરુર છે, અન્યાય સામે મૌન રખાય, પછી ચીર હરણ જરુર છે.' અન્યાય સહન કરવો એ પણ એક અન્યાય છે.

Loading comments…

જરુર છે · StoryMirror