by Bipin Agravat ✓ · 18 Jun 2018
કોઈ સૂએ છે સપનાં જોવા કાજે, ને સપનાં પૂરાં કરવા દોડે કોઈ. પથ્થર જેવો પથ્થર પણ બોલી ઊઠે, બસ, શ્રદ્ધા-ભાવ ધરી કર જોડે કોઈ.
Loading comments…
Loading comments…