120Log inSign up
by Manoj J. Patelકાગળની હોડી...
Details

બાળપણ કેરા કાંઠે

છોડી આવ્યા,

કાગળ કેરી હોડી.


આગળ વધતાં રહ્યા,

પહોંચી ગયા યૌવને

અને હવે વૃદ્ધાવસ્થાએ.


બાળપણ કેરા કાંઠે

છોડેલ એ કાગળની હોડી,

પાછી હવે શીદને આવે?

Loading comments…