120Log inSign up
by Meena Mangaroliaકાલ ચક્ર
Details

કાળની કેડી એ લાગ્યું,

કાળ ચક્ર નું ગ્રહણ.......

જે સૂર્યગ્રહણ હોય,

કે ચંદ્રગ્રહણ હોય....

કોઈ ફેર પડતો નથી......

કાળ ની કેડી એ,

ઘડી સંગ ઘડી રંગ....

લાગ્યો આતમ ને,

તોય જનમો જનમ

નો રંગ તરંગ..

તોય વાટ માં વચ્ચે

એક દિવસ આવશે

વિદાય ની વેળા.......

પથરીલા પંથે સ્મિત વેરી ને,

મહોરીશુ ફૂલ કેરી કયારી..

એક બીજા ને જીતીશું....

જાત ને જઇશું હારી.....

Loading comments…