by Zaverchand Meghani ✓ · 19 Jan 2018
બાલુડાં ન જાણે જળ ડોળતાં રે, નથી જાણતાં વેપાર કાંઠે બેસીને વીણે કોડીઓ હાં રે વીણે શંખલા બે ચાર - કાંઠે રમે રે રૂડાં બાલુડાં
Loading comments…
Loading comments…