by VARSHA PRAJAPATI ✓ · 10 Apr 2022
'કાયા તણા આ દર્દની પરવા નથી હવે, ખુદને જ ચાહવાનું એ કારણ જડ્યું મને. આપ્યું ઘણું પ્રભુ ના કંઈ માંગવું હવે, આભાર માનવાનું એ કારણ જડ્યું મને.' સુંદર માર્મિક કવિતા.
Loading comments…
Loading comments…