by Narshih Maheta ✓ · 25 Jan 2018
સૂરજ રૂપે કરી તેજ ત્રિભુવન તપ્યાં, ચંદ્ર રૂપે કરી અમૃત ઠાર્યાં; મેઘ રૂપે કરી વરસ્યાં રે, વિઠ્ઠલા! વાયુ રૂપે કરીને વધાર્યાં.
Loading comments…
Comments
Loading comments…