by KANAKSINH THAKOR ✓ · 20 May 2021
પપ્પા તો કેરીબેનનો ફોટો જોઈને મનમાં હરખાય, કેરી અને તડબૂચની દોસ્તી તો બહું જ વખણાય, કેરીએ પોતાની સેલ્ફી ફેશબૂકમાં અપલોડ કરાવી, કેરીબેને તડબૂચ સાથે સેલ્ફી પડાવી.'
Loading comments…
Loading comments…