by Hiral Hemang Thakrar ✓ · 26 Apr 2018
'આ દિલને તમે બહુ ગમો છો, પ્રિયતમજી કહોને શું છે તમારી મરજી ? સ્વીકાર કરો કે અસ્વીકાર હવે, મેં તો કરી દીધી મારા પ્રેમની અરજી.
Loading comments…
Loading comments…