by kusum kundaria ✓ · 29 Jun 2018
વ્યથાઓ ઘણી હોય છે દિલ મહીં, ચહેરા પર વાંચી શકાતી નથી હોતી. ખામોશીમાંયે હોય છે ઘણી ફરિયાદો, શબ્દોથી વ્યક્ત થતી નથી હોતી.
Loading comments…
Loading comments…