by Nishit Soni ✓ · 21 May 2018
સહન થઈ ગયા છે પરાયાના જખ્મો, હતાં ઘાવ અંગત સહી ના શક્યો હું. ભટકતો રહ્યો દરબદર હું હંમેશાં, ફકત એનાં દિલમાં વસી ના શક્યો હું.
Loading comments…
Loading comments…