by 'Sagar' Ramolia ✓ · 12 Oct 2021
'રહે છે સ્થાનનું જે મૂલ્ય, ઓછું એ થવાનું નહિ, મજા ચાંદાની સૂરજના ધખારામાં નથી હોતી, નિજાનંદે બનીને મસ્ત 'સાગર' મોજથી જીવે, મળે જે મોજ ખુદમાં, એ ઉછીનામાં નથી હોતી.' માર્મિક ગઝલ રચના.
Loading comments…
Loading comments…