by Purvi Shukla ✓ · 11 Mar 2022
'નાર છું પણ જાત ઓછી આંકવાની હું નથી, એમ બુદ્ધિ પાનીએ તો રાખવાની હું નથી. છે ઘણી તાકત હા મારી કલમમાં આજ પણ અન્યનું કંઈપણ કલમથી ટાંકવાની હું નથી.' પ્રેરણાદાયી સુંદર કવિતા રચના.
Loading comments…
Loading comments…