by 'Sagar' Ramolia ✓ · 31 Jul 2018
આ સુણી કોઇનો સાદ આવે ખુશી, કોઇ વરસાદમાં સાથ લાવે ખુશી. કોઇ તેને છડેચોક જૈ ઊજવે, કોઇ મમળાવી-મમળાવી ચાવે ખુશી.
Loading comments…
Loading comments…