by Kiran piyush shah "kajal" ✓ · 28 May 2019
'આ મનડું સમજતું જ નથી, સાવ કોરી કલ્પના શું કામની ? આ કલ્પનોની રોટલી બને ? પેટ ભરાય ?' ધોળા દિવસે મનગમતા દિવાસ્વપ્નો માત્ર જોવાથી સફળ થવાતું નથી.
Loading comments…
Loading comments…