by Neha Purohit ✓ · 19 Apr 2018
ચરણો તો હળુહળુ ઉપડ્યાં, ને શમણાની નગરીમા વાસ કીધો જઈ, હું યે થઈ ઘેલી, નંઈ સમજ્યું... વિચાર્યું- ભૈ ડગલાં ભરું કે ભરું નંઈ !
Loading comments…
Loading comments…