by Nisha Shah ✓ · 7 Feb 2018
એ સ્વયંવર નહિ સ્વયંવહુનો છે મંડપ. સજી સજેલી કલિયુગની દ્રાૈપદીઓ ગુમાનમાં... ઊભી છે મારા જેવી અનેક અહીં કતારમાં.
Loading comments…
Loading comments…