by Anil Dave ✓ · 17 Jan 2020
'કો'કની રચના ને સરસ કહેવામાં, સ્વમાન ઘવાય છે, હું સૌની રચનાને સરસ કહું છું, તો માન જળવાય છે.' આજે સાહિત્ય સેવા નહિ પણ વ્યવસાય બની ગયો છે.
Loading comments…
Comments
Loading comments…