by Chaitanya Joshi ✓ · 29 Jun 2018
દિવાસ્વપ્ન એ નથી કૈં દુનિયા, મળેલાંને મારું માનવું જ પડશે. દલીલો બધી મૌન થૈ જવાની, ધરતી પર કદમને માંડવું પડશે.
Loading comments…
Loading comments…