by 'Sagar' Ramolia ✓ · 24 Aug 2018
'હવે ખૂબ હાંકી, કરોને ખમૈયા ! ગયા કાન પાકી, કરોને ખમૈયા ! અવરની બુરાઈ કરી ખૂબ ઝાઝી, બધી એબ ઢાંકી, કરોને ખમૈયા !'
Loading comments…
Loading comments…