by Mariyam Dhupli ✓ · 29 Apr 2019
મારો ક્રોધ પરાકાષ્ઠાએ પહોંચે એ પહેલા ફરી મારા મોબાઈલની રિંગ ગુંજી ઉઠી. મારા સમયની કટોકટીથી હું હાર્યો. આમ પણ મારા હાથમાંથી ચતુરતાથી નોટ ખેંચી લીધેલ ડ્રાઈવર સામે મારી પાસે કોઈ પુરાવો ન હતો.
Loading comments…
Loading comments…