કોણ તો હશે એ કારીગર,
ફૂલોમાં ફોરમ ભરનાર,
રૂપ રંગના એ શણગાર
ખીલતા રહે એ લગાતાર,
આપે ના કદી એ મુઠીભર,
આપે છુટા હાથે બેસુમાર,
એક જ છે જગમાં દેનાર,
જગત તણો પાલનહાર.
કોણ તો હશે એ કારીગર,
ફૂલોમાં ફોરમ ભરનાર,
રૂપ રંગના એ શણગાર
ખીલતા રહે એ લગાતાર,
આપે ના કદી એ મુઠીભર,
આપે છુટા હાથે બેસુમાર,
એક જ છે જગમાં દેનાર,
જગત તણો પાલનહાર.
Loading comments…