by Damodar Botadkar ✓ · 4 Aug 2018
સૃષ્ટિ કેરાં જન, વિહગ્ ને પ્રાણિમાત્રે ત્યજેલો, નિત્યે નીચા, વિજન જગના પ્રાંતભાગે પડેલો; આવે કયારે પથિક તુજને માત્ર ઉલ્લંઘવા.
Loading comments…
Loading comments…