by Meenaz Vasaya. "મૌસમી" ✓ · 15 Mar 2022
'ચકલીની આંખમાંથી એક આંસુનું ટીપુ કઠિયારા પર પડ્યું, સમજી ગયો એ વેદના, મૂકી કુહાડી પંખીના રક્ષણ માટે જીમ્મેદારીનું મનોમન નક્કી કરી ઘર તરફ પ્રયાણ કર્યું.
Loading comments…
Comments
Loading comments…