by KAVI KALAPI ✓ · 9 Feb 2018
આસક્ત આ હૃદય ક્રૂર વિરક્ત તે હા! હૈયું કઠોર પ્રિયનું કુમળું અરે આ! આ પુષ્પ, એ બરફનો કટકો ખરો છે: આ યોગ એ વિધિબલે નિરમ્યો અરે!
Loading comments…
Loading comments…