by yuvrajsinh Jadav ✓ · 26 Sept 2021
'કુવાનો હું દેડકો, હું દરીયાને કેમ જાણું ! ના જોયું મેં દ્વારકા, હું દ્વારકાધીશને કેમ જાણું ! ના જોયું મેં સોમનાથ, હું ભોળાનાથને કેમ માનું ! જોયું મેં તો કુવાનું સ્થિર પાણી હું દરિયાને કેમ માનું ?'
Loading comments…
Loading comments…