by Mukesh Jogi ✓ · 4 Oct 2018
'ઝાંઝવાં ઓ સદા અમે પીધાં, પ્યાસ મારી એ નીર કયાં છે દોસ્ત ? આપણાં પર એ હોય છે નિર્ભર, બાકી મનને લકીર કયાં છે દોસ્ત ?
Loading comments…
Loading comments…