by Neha Purohit ✓ · 24 Apr 2018
ડગમગેલું મન અને અંધારપટ્ટ, લઈને રૂની કાખઘોડી ક્યાં જશું? સાત સૂરજ આંગણામાં ઝળહળે, એ જ ઘરમાં કાચ ચોડી ક્યાં જશું?
Loading comments…
Comments
Loading comments…