by Kajal Kanjiya ✓ · 25 Jul 2018
વાયરો થોડો મિજાજી થઇ જાય તો, તું ખુમારી રાખજે ભઇ, આષાઢ છે. છાપરા ગળશે, જફા વધશે રડતો નહીં, જે મળે તે માણી લેજે પરસાદ છે.
Loading comments…
Loading comments…