by Vrajlal Sapovadia ✓ · 7 Mar 2020
'કળિયુગના બહાને બહુ સાધતા સહુ સ્વાર્થ, સ્વાર્થ વિના સિંહ પુરાય ના શિયાળ પિંજરે.' આજના કળીયુગમાં માનવી પોતાનો સ્વાર્થ સાધવા માટે ગમે તે દાવપેચ કરી શકે છે.
Loading comments…
Loading comments…