by Prit Bhanushali ✓ · 21 Feb 2018
દુઃખનો તડકો હૃદયમાં છે ઘણો, પાંપણોના છાંયડે ઝાકળ લખું.. જિંદગી હરદમ મને છળતી રહી, આજતો હું જિંદગીને છળ લખું..
Loading comments…
Loading comments…