by Rekha Shukla ✓ · 3 Feb 2021
અતિ સ્થિર થાવાની લગનીમાં ફરી પથ્થર બન્યો લો હવે જવાનો અગ્નિમાં દ્રશ્ય સાકાર દેહ રાખ થાવાનો લાગણીમાં ખોળો ખોબો ધરતીનું વાતસલ્ય પાણીમાં
Loading comments…
Loading comments…