by Varun Ahir ✓ · 20 Dec 2019
'હતો વર્ણનોમાં હુંજ, અક્ષરો તે સ્નેહથી વરેલા; જાણે કાનમાં હુંફાળા બોલ પણ, લિખિતંગ કોઈ નહીં.' મળેલો લાગણીસભર પણ અનામી કાગળ.
Loading comments…
Loading comments…