by Varji Luhar ✓ · 7 May 2018
પડે બૂમ એવી અચાનક ગલીમાં, ધરી વેશ મારો મને હું જ ખોળું. હઠીલા અવાજે નશીલી દિશાએ, સતાવે રિબાવે મને રૂપ ભોળું.
Loading comments…
Comments
Loading comments…