by Premsagar Umrao ✓ · 11 Nov 2021
પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીના દ્રષ્ટિકોણથી આ કવિતા લખવાનો પ્રયાસ કર્યો છે. હવે તો દરેક વિદ્યાર્થીના મનમાં આજ વિચાર હશે કે મારે સ્કૂલે જવું છે. તેઓ પણ ઘરેથી ભણતા-ભણતા કંટાળી ગયા છે.
Loading comments…
Comments
Loading comments…