શુભ સવારે રુદન સાંભળ્યું
પ્રેમે મા ભૂલકાંને ફોસલાવે,
નાના બાળકનાં રુદનને બધા જ
સાંભળી શકે છે પણ,
રુદનના ભાવને મા ના સમજે ?
ક્ષમતા શમતા છું તુજ આશરે
એટલો કેટલો પ્રેમ..પુકારુ ના સમજે ?
શુભ સવારે રુદન સાંભળ્યું
પ્રેમે મા ભૂલકાંને ફોસલાવે,
નાના બાળકનાં રુદનને બધા જ
સાંભળી શકે છે પણ,
રુદનના ભાવને મા ના સમજે ?
ક્ષમતા શમતા છું તુજ આશરે
એટલો કેટલો પ્રેમ..પુકારુ ના સમજે ?
Comments
Loading comments…