by Prahladbhai Prajapati ✓ · 1 May 2018
હાથ પગ હૈયું છે હાથનાં ઓજાર, બેઠાને ઢગુંલી કરું પગના પંજા પર, ભીની કોરી રેત એકઠી કરૂ પગ પર, ઘણું મજબુત એવું મારું રેતીનું ઘર
Loading comments…
Loading comments…