by Miloni Hingu ✓ · 9 Mar 2020
'સુખ કે દુખ હું હસતો; ભીતર મરતો, સંબંધરૂપી સરનામે હું હંમેશ લાગણીમાં અટકતો.' માણસ એ કોઈ મશીન નહિ, પણ જીવંત અંશ છે જેને પીડા અને દર્દનો અનુભવ થાય છે.
Loading comments…
Loading comments…