by VARSHA PRAJAPATI ✓ · 30 Dec 2019
''વર્ષા' આપણા આ જીવનનું, એક કામ અઘરું છે, મહાન તો બની શકાય, માનવ બનવું અઘરું છે. આ જગતમાં મહાન બનવું સહેલું છે, પણ માનાવ બનવું અઘરું છે.
Loading comments…
Loading comments…