by Neha Desai ✓ · 3 Dec 2020
'વાળોની એ સફેદીને, મેઘધનુષી રંગે રંગી દઉં, કે, ચહેરાની એ કરચલીઓને, ખડખડાટ હાસ્યથી વિખેરી દઉં, કે પછી, ચશ્માંની એ જોડથી, અવનવી દુનિયા નિહાળી લઉં, ચાલ આજ, મારા માટે થોડું, હું જીવી લઉં !
Loading comments…
Loading comments…