by Bhargavi Shukla ✓ · 7 May 2018
ભીડ મેદનીના માનવ મહેરામણમાં, જાણીતું કોઈ ખોળું છું. સ્મૃતી, સંસ્મરણોના સંભારણામાં, અસ્તિત્વને ખોળુ છું.
Loading comments…
Comments
Loading comments…