by Premsagar Umrao ✓ · 25 Mar 2022
'ટીચર કોઈ દિ'ના ખીજવતા, અમને જોઈને હરખાતાં; કલાસરૂમમાં ભણતર સાથે, જીવનનું પણ ઘડતર કરતાં, સૌને વ્હાલા ટીચર પાસે, ભણવા જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે, મા'રે સ્કૂલે જાવું છે.' સુંદર બાળગીત.
Loading comments…
Loading comments…