by Nana Mohammedamin ✓ · 12 Dec 2022
'જેને જે સમજવું હોય એ એમને સમજવા દે'જે, જગતને તું સમજાવવાની માથાકૂટમાં પડતો નહિ. તારા કદમોને સીધાં રાખે તું બસ એ જ પૂરતું, રસ્તાને "નાના" સીધો કરવાની માથાકૂટમાં પડતો નહિ.' સુંદર કવિતા રચના.
Loading comments…
Loading comments…