અાત્મીય લાગે છેઅાતમની સાંજ,અદભુત શ્રાવણીસાતમની સાંજ !ઉત્સવ પણ કેવો સાપેક્ષ છે !કંસ માટે તો છેમાતમની સાંજ
Loading comments…